MagiSend App Icon
MagiSend by Magicraft Solutions
MagiSend App Icon
100% Local Privacy • Zero Cloud Uploads • From Your Own WhatsApp

MagiSend Send Personalized Digital Wedding Invitations Directly via WhatsApp

MagiSend is a local-first desktop application for Windows and macOS by Magicraft Solutions. It personalizes Gujarati wedding invitation cards (કંકોતરી - Kankotri) with guest names and delivers them directly over WhatsApp from your own computer with 100% privacy and anti-ban safety pacing.

સત્તાવાર સહી: Magicraft Solutions ૧૦ મહેમાનોની ફ્રી ટ્રાયલ કોઈ ક્રેડિટ કાર્ડની જરૂર નથી
MagiSend Card Studio
લાઈવ પ્રિવ્યૂ
॥ શ્રી ગણેશાય નમઃ ॥
શુભ લગ્ન નિમંત્રણ
સસ્નેહ આમંત્રણ પાઠવીએ છીએ
મહેમાનનું નામ
શ્રી કાંતિભાઈ પટેલ સહ પરિવાર
તારીખ: ૨૪ નવેમ્બર ૨૦૨૬ શુભ સ્થળ: સુરત, ગુજરાત
ફોન્ટ: Fraunces & Noto Sans Gujarati (સચોટ જોડાક્ષરો) PDF: A4 • 300 DPI
ત
તમારો પોતાનો મોબાઈલ નંબર
Online (Directly from PC)
PDF
Kankotri - કાંતિભાઈ પટેલ.pdf
1 Page • 420 KB

સ્નેહી શ્રી કાંતિભાઈ, અમારા સુપુત્રના શુભ વિવાહ પ્રસંગે આપને સહકુટુંબ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અમારા આનંદમાં વધારો કરશે. 🙏✨

10:45 AM
🛡️ ૮ થી ૨૦ સેકન્ડના સુરક્ષિત વિલંબ સાથે આપોઆપ મોકલાયેલ
પ્રાપ્તકર્તાને દેખાતું ફાઇલ નામ: વ્યક્તિગત નામ સાથે
૧૦૦%
લોકલ ડેટા પ્રાઇવસી
કોઈ કોન્ટેક્ટ ક્લાઉડ પર નહીં
૦%
એકાઉન્ટ બેન રેટ
માનવીય પેસિંગ સુરક્ષા
૫૦,૦૦૦+
સફળ કંકોતરી ડિલિવરી
ગુજરાતી લગ્નોમાં વિશ્વાસપાત્ર
સત્તાવાર
ડિજિટલ સહી સર્ટિફાઇડ
Magicraft Solutions
શા માટે સામાન્ય ટૂલ્સ નિષ્ફળ જાય છે?

જૂની પરેશાની વિરુદ્ધ MagiSend ની સરળતા

ફોટોશોપમાં એક-એક નામ લખવામાં કલાકો વેડફાય છે અને નોર્મલ બલ્ક ટૂલ્સથી WhatsApp નંબર બંધ થવાનું જોખમ રહે છે.

પાસું / પ્રક્રિયા જૂની પદ્ધતિ (Manual / Bulk Tools) MagiSend ડેસ્કટોપ એપ
ગુજરાતી જોડાક્ષરોની શુદ્ધતા ❌ અક્ષરો તૂટી જાય છે (ક્ષ, શ્રી, દ્ર બગડી જાય છે) ✅ ક્રોમિયમ કેનવાસ દ્વારા ૧૦૦% શુદ્ધ અને સુંદર ફોન્ટ
મહેમાનોના નામ મુકવા ❌ કલાકો સુધી ફોટોશોપમાં એક-એક નામ જાતે લખવું ✅ એક્સેલ લિસ્ટમાંથી સેકન્ડોમાં આપોઆપ વ્યક્તિગત PDF
WhatsApp એકાઉન્ટ સુરક્ષા ❌ વારંવાર કોપી-પેસ્ટથી નંબર બેન થવાનો મોટો ભય ✅ માનવીય ૮ થી ૨૦ સેકન્ડનું સ્માર્ટ રેન્ડમ પેસિંગ
ડેટા પ્રાઇવસી ❌ અજાણી વેબસાઇટ્સ પર તમારા સગા-સંબંધીઓના નંબર અપલોડ ✅ ૧૦૦% તમારા કમ્પ્યુટરમાં લોકલ, કોઈ ક્લાઉડ સંગ્રહ નહીં
લાઇટ કે નેટ જાય ત્યારે ❌ કામ અટકી જાય, કોને ગયું કોને બાકી ખબર ન પડે ✅ ઓટો-રિઝ્યૂમ (Resume): બાકી રહેલા મહેમાનોથી જ ફરી શરૂ
શ્રેષ્ઠ ટેકનોલોજી

દરેક જરૂરિયાત માટે અદ્યતન સુવિધાઓ

MagiSend માત્ર મેસેજ મોકલતું નથી, પરંતુ સંપૂર્ણ માન-સન્માન સાથે લગ્ન આમંત્રણની ગરિમા જાળવી રાખે છે.

🖋️

શુદ્ધ ગુજરાતી જોડાક્ષરો

સામાન્ય સોફ્ટવેરમાં ક્ષ, શ્રી, દ્ર જેવા જોડાક્ષરો તૂટી જાય છે. MagiSend ક્રોમિયમ કેનવાસ એન્જિન દ્વારા દરેક અક્ષરને સુંદર રીતે છાપે છે.

🔒

૧૦૦% લોકલ પ્રાઇવસી

તમારું એક્સેલ લિસ્ટ અને મહેમાનોના નંબર તમારા કમ્પ્યુટરમાં જ રહે છે. અમારા સર્વર પર એક પણ ફોન નંબર અપલોડ થતો નથી.

📱

પોતાના મોબાઈલ નંબરથી મોકલો

કોઈ અજાણ્યા નંબરથી નહીં, આમંત્રણ તમારા પોતાના નંબર પરથી જાય છે જેથી મહેમાનો તરત જવાબ આપે છે અને સ્પેમ ગણતા નથી.

🛡️

એન્ટી-બેન (Anti-Ban) સુરક્ષા

દરેક મેસેજ વચ્ચે કુદરતી ૮ થી ૨૦ સેકન્ડનો માનવીય વિલંબ અને દર ૫૦–૭૫ મેસેજે ઓટોમેટિક કૂલડાઉન બ્રેક રાખવામાં આવે છે.

📊

Excel & CSV સ્માર્ટ ઇમ્પોર્ટ

૧૦ આંકડાના નંબરો આગળ આપોઆપ +91 લગાવી દે છે, ખોટા કે ડુપ્લિકેટ નંબરો તરત દર્શાવે છે અને ટેબલમાં જ સુધારવા દે છે.

⚡

ઓટોમેટિક રિઝ્યૂમ (Resume)

જો કમ્પ્યુટર સ્લીપ થાય, પાવર જાય કે નેટ બંધ થાય — એપ ફરી શરૂ કરતાં જ બાકી રહેલા મહેમાનોથી મોકલવાનું આગળ વધશે.

સમય અને પૈસાની બચત

તમે કેટલો સમય બચાવી શકો છો?

તમારા મહેમાનોની સંખ્યા મુજબ ગણતરી કરો કે MagiSend તમારા કેટલા કલાકો બચાવશે.

350
50 મહેમાનો 500 મહેમાનો 1,000 મહેમાનો 1,500+ મહેમાનો
બચેલો સમય
~12 કલાક
મેન્યુઅલ કામની સરખામણીએ
સૂચવેલ પ્લાન
ઇવેન્ટ ૫૦૦
₹૪૯૯ (GST સહિત)
પ્રતિ મહેમાન ખર્ચ
₹૧.૪૨
પ્રિન્ટિંગ કંકોતરી કરતાં ૯૦% સસ્તું
સરળ ૪ સ્ટેપ

માત્ર ૫ મિનિટમાં મોકલવાનું શરૂ કરો

૧

WhatsApp સ્કેન કરો

એપમાં Connect બટન દબાવી મોબાઈલથી એકવાર QR કોડ સ્કેન કરો. તમારું સેશન કાયમ માટે સેવ રહેશે.

કાયમી લૉગિન • ફરી સ્કેન નહીં
૨

કંકોતરી & ફોન્ટ પસંદ કરો

તમારી PDF કંકોતરી અપલોડ કરો, મનપસંદ ફોન્ટ અને સાઈઝ પસંદ કરી કંકોતરી પર નામનું બોક્સ ગોઠવો.

યુનિકોડ & કાપ ફોન્ટ્સ સપોર્ટ
૩

એક્સેલ લિસ્ટ લાવો

મહેમાનોના નામ અને નંબરવાળી Excel કે CSV ફાઇલ સિલેક્ટ કરો. ખોટા નંબરોને સીધા જ સુધારી લો.

ઓટો +91 • ડુપ્લિકેટ ચેક
૪

ટેસ્ટ કરો અને મોકલો

પહેલાં પોતાના મોબાઈલ પર મફતમાં ટેસ્ટ મેસેજ મેળવી ખાતરી કરો, પછી એક ક્લિકમાં મોકલવાનું શરૂ કરો!

લાઈવ ડિલિવરી રિપોર્ટ
પારદર્શક કિંમત

દરેક લગ્ન અને પ્રસંગ માટે અનુકૂળ પ્લાન

કોઈ છૂપો ચાર્જ નથી. તમામ પ્લાનમાં GST સમાવિષ્ટ છે. UPI, Google Pay, PhonePe કે કાર્ડ દ્વારા સરળ પેમેન્ટ.

ફ્રી ટ્રાયલ મફત
₹૦
કોઈ ક્રેડિટ કાર્ડની જરૂર નથી
  • ૧૦ મહેમાનો સુધી મોકલો
  • પોતાના નંબર પર અમર્યાદિત ટેસ્ટ
  • ૧૪ દિવસની માન્યતા (Validity)
  • ૧ કમ્પ્યુટરમાં ઉપયોગ
ફ્રી ટ્રાયલ મેળવો
ઇવેન્ટ ૫૦૦ નાના પ્રસંગ માટે
₹૪૯૯
GST સહિત એક વખતનું પેમેન્ટ
  • ૫૦૦ મહેમાનો નો ક્વોટા
  • ૬૦ દિવસની માન્યતા
  • ૨ કમ્પ્યુટર પર સક્રિય ઉપયોગ
  • તમામ પ્રીમિયમ ફોન્ટ્સ & ફીચર્સ
ડાઉનલોડ કરી ખરીદો
સૌથી લોકપ્રિય (Best Value)
ઇવેન્ટ ૧,૦૦૦ લગ્ન માટે શ્રેષ્ઠ
₹૭૯૯
GST સહિત એક વખતનું પેમેન્ટ
  • ૧,૦૦૦ મહેમાનો નો ક્વોટા
  • ૬૦ દિવસની માન્યતા
  • ૨ કમ્પ્યુટર પર સક્રિય ઉપયોગ
  • પ્રાયોરિટી વોટ્સએપ સપોર્ટ
ડાઉનલોડ કરી ખરીદો
પ્રો (ડિઝાઇનર્સ) વાર્ષિક પાસ
₹૨,૪૯૯
GST સહિત વાર્ષિક પ્લાન
  • ૫,૦૦૦ મહેમાનો નો ક્વોટા
  • ૩૬૫ દિવસ ની માન્યતા
  • ૩ કમ્પ્યુટર પર સક્રિય ઉપયોગ
  • ગ્રાહકો માટે મલ્ટિપલ ઇવેન્ટ્સ
ડાઉનલોડ કરી ખરીદો
MagiSend
MagiSend સેટઅપ ઇન્સ્ટોલ કરો

આજે જ તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો

કોઈ એડમિન પાસવર્ડની જરૂર નથી. એકવાર ડાઉનલોડ કરો અને ૧૦ મહેમાનોની ફ્રી ટ્રાયલ સાથે તરત શરૂ કરો.

Windows Defender SmartScreen માં પબ્લિશર: Magicraft Solutions ચકાસી શકાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારા પ્રશ્નોના જવાબો

શું મારા મહેમાનોના મોબાઈલ નંબર સુરક્ષિત છે? ▼

હા, ૧૦૦% સુરક્ષિત છે. તમારું એક્સેલ લિસ્ટ, મહેમાનોના નામ અને નંબર તમારા જ કમ્પ્યુટરમાં રહે છે. MagiSend ની ડિઝાઇન લોકલ-ફર્સ્ટ છે, એટલે કે કોઈ પણ કોન્ટેક્ટ ડેટા અમારા સર્વર પર અપલોડ થતો નથી.

શું મારું WhatsApp એકાઉન્ટ બેન (Ban) થઈ શકે? ▼

MagiSend માં ઇન-બિલ્ટ એન્ટી-બેન એલ્ગોરિધમ છે જે દરેક મેસેજ વચ્ચે ૮ થી ૨૦ સેકન્ડનો માનવીય વિલંબ અને દર ૫૦–૭૫ મેસેજે કૂલડાઉન બ્રેક રાખે છે. જો તમે માત્ર તમારા સંબંધીઓ અને પરિચિત મહેમાનોને જ આમંત્રણ મોકલો છો, તો તમારું એકાઉન્ટ સંપૂર્ણ સુરક્ષિત રહેશે.

શું હું જૂના કાપ (Kap) ફોન્ટ વાપરી શકું? ▼

હા! MagiSend આધુનિક યુનિકોડ ફોન્ટ્સ (જેવા કે Fraunces, Noto Sans Gujarati) તેમજ લગ્નની કંકોતરીમાં વપરાતા પરંપરાગત કાપ (Kap) ફોન્ટ્સ બંનેને સપોર્ટ કરે છે. કાપ ફોન્ટ્સનું કન્વર્ઝન ઓટોમેટિક થાય છે.

જો મોકલતી વખતે કમ્પ્યુટર બંધ થઈ જાય તો? ▼

MagiSend દરેક મેસેજનું સ્ટેટસ આપોઆપ સેવ કરે છે. જો કમ્પ્યુટર રીસ્ટાર્ટ થાય કે નેટ જતું રહે, તો ફરી એપ ખોલતાં જ તમને બાકી રહેલા મેસેજ મોકલવાનો વિકલ્પ મળશે. કોઈ પણ મહેમાનને ડબલ મેસેજ જશે નહીં.

શું એક પાસ બીજા કમ્પ્યુટરમાં વાપરી શકાય? ▼

હા, દરેક ઇવેન્ટ પાસ ૨ કમ્પ્યુટરમાં વાપરી શકાય છે (દા.ત. તમારા ઘરનું પીસી અને ઓફિસનું લેપટોપ). જો તમે નવું લેપટોપ લો, તો જૂના પીસીમાંથી સાઇન-આઉટ કરીને નવા પીસીમાં એક્ટિવેટ કરી શકો છો.

ઇન્સ્ટોલ કરતી વખતે Windows કે Mac પર સિક્યુરિટી વોર્નિંગ કેમ આવે છે? ▼

MagiSend એ ૧૦૦% લોકલ-ફર્સ્ટ સોફ્ટવેર છે જે તમારા પોતાના કમ્પ્યુટરમાં જ ચાલે છે. અમે સ્વતંત્ર ડેવલપર હોવાથી Windows SmartScreen અને Apple Gatekeeper પ્રથમવાર ડાઉનલોડ કરેલા સોફ્ટવેર પર આ સામાન્ય સુરક્ષા ચેતવણી બતાવે છે.

Windows પર બ્લૂ સ્ક્રીન પર 'More info' ક્લિક કરી 'Run anyway' કરો. macOS પર System Settings > Privacy & Security માં જઈ 'Open Anyway' ક્લિક કરો.

🛡️ સોફ્ટવેર ૧૦૦% સુરક્ષિત અને વાયરસ-મુક્ત છે. તમારો કોઈ પણ કોન્ટેક્ટ કે ડેટા અમારા સર્વર પર અપલોડ થતો નથી.

MagiSend Icon

About MagiSend

Official Software Identity & Application Purpose

Application Name: MagiSend • Developer & Publisher: Magicraft Solutions (Surat, Gujarat, India) • Support Contact: [email protected]

Application Purpose: MagiSend is a local-first desktop software application for Microsoft Windows and Apple macOS designed for wedding organizers, families, and invitation designers. MagiSend automates printing personalized guest names onto digital Gujarati wedding invitation cards (કંકોતરી - Kankotri) and securely dispatches them to recipients via WhatsApp directly from the user's personal computer and linked WhatsApp account.

Privacy & Data Handling: MagiSend processes recipient names, telephone numbers, and PDF invitation files strictly on the user's local device. Contact records are never uploaded to, stored on, or analyzed by Magicraft Solutions servers. Authentication and licensing use minimal metadata (user email and cryptographic device hash) to manage event passes.

Google API & Terms Compliance: MagiSend utilizes Google Sign-In solely for secure user authentication and licensing verification. MagiSend strictly complies with the Google APIs Terms of Service and does not generate, process, or distribute Non-Consensual Intimate Imagery (NCII) or prohibited content. Read our full Privacy Policy and Terms of Service.

ડાઉનલોડ શરૂ થઈ ગયું છે!

પ્રથમવાર ઇન્સ્ટોલ કરવા માટે આ સરળ સ્ટેપ્સ અનુસરો

Windows Defender SmartScreen ચેતવણી કેવી રીતે પસાર કરવી:
Windows protected your PC

Microsoft Defender SmartScreen prevented an unrecognized app from starting. Running this app might put your PC at risk.

1 More info
👈 અહીં ક્લિક કરો
2 Run anyway
👈 પછી આ બટન દબાવો
1
સ્ટેપ ૧: More info પર ક્લિક કરો

વાદળી રંગના વિન્ડોઝ બોક્સમાં 'More info' (વધુ માહિતી) લિંક પર ક્લિક કરો.

2
સ્ટેપ ૨: Run anyway પસંદ કરો

નીચે દેખાતા 'Run anyway' (કોઈપણ રીતે ચલાવો) બટન પર ક્લિક કરો જેથી ઇન્સ્ટોલ શરૂ થાય.

🛡️ ૧૦૦% સેફ & લોકલ: તમારો કોઈ પણ ડેટા કે કોન્ટેક્ટ ક્લાઉડ પર જતો નથી. આ ચેતવણી માત્ર પ્રથમવાર જ આવશે.